સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જોઈએકોન્સ્ટેબલની જગ્યાઓ માટે 10મું પાસ અથવા તેની સમકક્ષ ડિગ્રી જરૂરી
વયમર્યાદા
કમ્પ્યુટર આધારિત કસોટી (CBT)માંથી પસાર થવું પડશે. પરીક્ષા સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન સ્તરની અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે મેટ્રિક સ્તરની હશે
કમ્પ્યુટર આધારિત કસોટી (CBT)માંથી પસાર થવું પડશે. પરીક્ષા સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન સ્તરની અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે મેટ્રિક સ્તરની હશે
કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે