Lined Circle

ગૌણ સેવા પસંદગી બોર્ડમાં સિનિયર ક્લાર્કની બમ્પર ભરતી

GSSSB Clerk

Lined Circle

સિનિયર ક્લાર્ક માટે અભ્યાસ અને લાયકાતની માહિતી 

GSSSB Clerk

Off-White Arrow

  પોસ્ટ નામ  

સિનિયર ક્લાર્ક

ખાલી જગ્યાઓ

કુલ ખાલી જગ્યાઓ : 532

મહત્વપૂર્ણ તારીખો

અરજીની શરૂઆતની તારીખ : 04/01/2024

અરજીની છેલ્લીની તારીખ : 31/01/2024

પગાર ધોરણ

સિનિયર ક્લાર્ક

26,000/-

પ્રથમ પાંચ વર્ષ 

શૈક્ષણિક લાયકાત

1. શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. 2. કમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ 3. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ

વયમર્યાદા

ઉમેદવારની ઉંમર 31.01.2024 ના રોજ 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

વધુ માહિતી માટે 

Our Gujarat Dot in