Urban Health Society Ahmedabad Recruitment 2024: અમદાવાદમાં રહેતી મહિલાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કામ કરવાની સારી તક આવી છે. આ ભરતી વિશે મહત્વની માહિતી અહીં આપવામાં આવી છે.
અમદાવાદમાં રહેતી અને નોકરી શોધી રહેલી મહિલાઓ માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ કરાર આધારિત ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 13 ANM પોસ્ટ માટે મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા માગતી મહિલા ઉમેદવારોએ ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કરવાની રીત સહિતની મહત્વપૂર્ણ માહિતી માટે આ સમાચાર છેક સુધી વાંચવા જ જોઈએ.
Urban Health Society Ahmedabad Recruitment માટે મહત્વની વિગતો
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | એ.એન.એમ. |
જગ્યા | 13 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
કોણ અરજી કરી શકશે? | મહિલા ઉમેદવારો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21 જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
Ahmedabad Municipal Corporation પોસ્ટ વિશે માહિતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સોસાયટી હેઠળ મોબાઈલ હેલ્થ ટીમ માટે ANMની કુલ 13 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ સંસ્થા દ્વારા 11 મહિનાના કરારના આધારે ભરવામાં આવશે. સંસ્થાએ આ જગ્યાઓ માટે મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
Urban Health Society Ahmedabad Recruitment AMC Education Qualification માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટેના ઉમેદવારોએ ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ANM, FHW હોવા જોઈએ. પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી કરાવવી આવશ્યક છે ધોરણ 10 અને ધોરણ 12 અથવા બેઝિક કોમ્પ્યુટર પ્રમાણપત્રમાં કોમ્પ્યુટર વિષય ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે.
સરકારી સંસ્થા – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
Urban Health Society Ahmedabad Recruitment AMC વય મર્યાદા અને પગાર ધોરણ
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા માગતી મહિલા ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને પસંદ કરાયેલ ઉમેદવારોને દર મહિને રૂ. 15000 નો ફિક્સ પગાર મળશે.
Bank of Baroda Recruitment 2024 Notification Out for 627 Vacancies, Apply
Urban Health Society Ahmedabad Recruitment AMC નોટિફિકેશન
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા માગતી મહિલા ઉમેદવારો ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે સહિતની મહત્વપૂર્ણ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.
How to Apply for AMC Recruitment કેવી રીતે અરજી કરવી
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર ક્લિક કરો.
- અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- પૂછવામાં આવેલી વિગતો ફોટો અને સહી સાથે યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તેમણે લેખમાં આપેલી સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ અને પછી જ અરજી કરવી જોઈએ જેથી કરીને કોઈ ભૂલ અને ગેરસમજ ઊભી ન થાય.