Drone Didi Yojana 2024: મહિલા ડ્રોન પાયલોટને 15 હજાર રૂપિયા મળશે
Drone Didi Yojana વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે નવેમ્બર 2023માં આની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર 1261 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને 15,000 સ્વ-સહાય જૂથો (SHGs)ને ડ્રોન આપશે. આ ઉપરાંત આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના વચગાળાના બજેટમાં પણ સરકારે Namo Drone … Read more