Bank Fixed Deposit: આ 4 બેંકો વરિષ્ઠ નાગરિકોને આપી રહી છે 8% વ્યાજ, જાણો વિગત
Bank Fixed Deposit Bank Fixed Deposit: વરિષ્ઠ નાગરિકો માટે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ એ શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે. 2 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા સપ્તાહમાં, ચાર બેંકો પંજાબ એન્ડ સિંધ, CSB, ઇન્ડસઇન્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે તેમના FD દરોમાં સુધારો કર્યો છે. આ બેંકો વરિષ્ઠ નાગરિકોને 8.25 ટકા સુધી વ્યાજ આપી રહી છે. પંજાબ … Read more