LIC Aadhaar Shila Policy Benefits In Gujarati: બહેનોને મળશે 6.5 લાખનું વળતર ળ, જાણો વધુ વિગતો

LIC Aadhaar Shila Policy Benefits In Gujarati: ભારતની બેસ્ટ વીમા કંપની અનેક યોજનાઓ અને વીમા પૉલિસી માધ્યમથી નાગરવાસીઓને ફાયદો આપવાનો પ્રયાસ કરી રહી છે. LIC એ ભારતની મોટામાં મોટી વિશ્વસનીય કંપની તરીકે ગણવામાં આવે છે જેમાં તમે અનેક જાતની સ્કીમોમાં મૂડીનું રોકાણ કરીને આવતા દિવસોમાં જંગી વળતર લઇ શકો છો. તાજેતરમાં જ એલઆઇસી એ પોલિસી જાહેર કરવામાં આવી છે જેનું નામ આધાર શીલા છે.

આ આધાર શિલા પોલિસી (LIC Aadhaar Shila Policy) માં નાણાંનું રોકાણ કરવાથી તમને આવનાર દિવસોમાં છ લાખ રૂપિયાનું જંગી વળતર પ્રાપ્ત કરી શકો છો. આજના લેખમાં તમને આ નિયમો અંગેની બધી જ જાણકારી અને બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ જાણકારીને ધ્યાનથી વાંચો જેથી તમે ઓછા રોકાણવાળી સ્કીમ વિશે જાણી શકો અને નાણાં નું રોકાણ કરી આવનાર દિવસોમાં મોટું વળતર મળી શકે છે.

આજે પણ દેશના કરોડો લોકો દેશની સૌથી મોટી અને સૌથી જૂની વીમા કંપની LIC (લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન) પર વિશ્વાસ કરે છે. કંપની સમયાંતરે વિવિધ યોજનાઓ સાથે આવે છે જે લોકોને ભવિષ્ય માટે વધુ સારી યોજના બનાવવામાં મદદ કરે છે. આજે અમે તમને LICની એક એવી પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને બહુ ઓછા પૈસામાં સારી બચત (LIC સેવિંગ સ્કીમ) આપી શકે છે. મોંઘવારીના આ યુગમાં પૈસાની કિંમત દિવસેને દિવસે ઘટી રહી છે. આવી સ્થિતિમાં, યોગ્ય જગ્યાએ નાણાંનું રોકાણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે (રોકાણ ટિપ્સ).

LIC Aadhaar Shila Policy Benefits In Gujarati Details: LIC આધાર પોલિસી અંગે વધુ વિગતો

એલઆઈસી પાસે આ સ્કીમ દ્વારા બહેનો માટે નોન-લિફ્ટ પૃથક જીવન વીમા સ્કીમ પણ છે. આ સ્કીમ પરિપક્વ થવાથી ટર્મ સુધી ચોક્કસ વળતર આપે છે. પોલિસીની સમય મર્યાદા દરમિયાન પોલિસીધારકનું આકસ્મિક મૃત્યુના બાબતમાં પરિવારને વળતરનો ફાયદો થાય છે. અહીં તમને આ પ્લાન વિશે વધુ જાણકારી આપેલ છે. સ્કીમના ફાયદો મેળવવા માટેની બધી જ બાબતો નીચે દર્શાવેલ છે

મહિલાઓ માટે LIC પોલિસીની જાણકારી : LIC Aadhaar Shila Policy

બધા જ લાભકર્તાઓને જણાએ કે આ સ્કીમ માત્ર જે મહિલાઓને પાસે આધાર કાર્ડ ધરાવે છે તેને જ મૂડી રોકાણ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. વય મર્યાદા અંગે જાણીએ તો, આઠ વર્ષથી ઓછીનહીં અને 55 વર્ષ વધુ ના હોય બધી જ બહેનો આ પોલિસીનો ફાયદો મેળવી શકે છે. પોલીસીમાં 8 વર્ષની દીકરીના નામે પણ લઇ શકાય છે અને આવનાર સમયમાં વિસ વર્ષ રોકાણ કરવાથી લાખોમાં એટલે કે જંગી વળતર લઇ શકો . LIC એક વિશ્વસનીય કંપની છે જ્યાં લાખો લોકો ઓછા રોકાણ સાથેની પોલિસી દ્વારા ભાવિ વળતર મેળવે છે આ પોલિસી દ્વારા તમામ મહિલાઓ ભવિષ્યના નાણાકીય જોખમોને ઘટાડીને વધુ લાભ મેળવી શકે છે. LIC Aadhaar Shila Policy Benefits In Gujarati

E Aadhaar Download Online 2024: આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

પોલીસીના આધારે ભાવિ વળતરની જાણકારી : Lic aadhaar shila policy maturity

Lic ની પોલિસીના વળતર અંગે જાણીએ તો, જો કોઈ મહિલા 21 વર્ષની વયે આ પોલિસીમાં નાણાંનું રોકાણ કરી શકે છે, જો મહિલાઓ 20 વર્ષ માટે જીવન આધારશીલા નો પ્લાનમાં રોકાણ કરે છે, તો તેણે 18,976 રૂપિયાનું વાર્ષિક લવાજમ આપવું પડશે, જે લગભગ આવે છે. 3,80,000 રૂ. તેને 20 વર્ષના સમયગાળામાં જમા કરાવવાનું રહેશે. પાકતી મુદત પર, તમને રૂ. 5 લાખ 62000. ની મૂળભૂત વીમા રકમનો લાભ આપવામાં છે.

ઉપરાંત પાંચ લાખ રૂપિયા અને એક લાખ 1,62,500 રૂપિયાની પાયારૂપ વીમા રકમ આપવામાં આવતી હોય છે આ તદુપરાંત લાભકર્તા જેટલો લાંબા સમયગાળા માટે મૂડી રોકાણ કરે એટલો જ પોલિસીધારક ને વધુ ફાયદો થાય છે અને વધુ લવાજમ મેળવી શકો છો

આ રીતે LIC Aadhaar Shila Policy Benefits In Gujarati નો ફાયદો મેળવો

LIC Aadhaar Shila પોલીસીનો ફાયદો મેળવવા માટે પ્રથમ તમારે lic શાખાની મુલાકાત લેવાની રહેશે અથવા તો lic એજન્ટ મારફતે તમે આધાર શીલા પોલિસી નો ફાયદો ઉઠાવી શકો છો આ યોજનામાં પોલીસીધારકના આકસ્મિક મરણ થયા બાદ પણ વારસદારને વિમાની બધા જ રૂપિયા આપવામાંઆવે છે આ રૂપિયા વાર્ષિક લવાજમના વીમા રકમના 110 ટકા અથવા તો 7 ગણા રૂપિયા ચુકવવામાં આવે છે.

આ સ્કીમમાં ફાયદો લેનાર કોઈપણ કારણોસર આકસ્મિક મોટ થાય તો તેવા કારણોમાં પોલિસીધારકના કુટુંબને અથવા વારસદારને બધા જ રૂપિયા આપવામાં આવે છે. તદુપરાંત જણાએ તો આ પોલીસનો ફાયદો મેળવવો ખૂબ જ સહેલો છે lic એજન્ટના માધ્યમટી આ પોલિસીમાં મૂડી રોકાણ કરી તમે લાખ મેળવી શકો છો અને ભાવિ સમયમાં આ યોજના દ્વારા લાખો રૂપિયાનું જંગી વળતર લઇ શકો છો.