RMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સંપૂર્ણ સૂચના તમારા માટે સત્તાવાર વેબસાઇટની ઓફિસ તરફથી છે. તે જણાવે છે કે અરજી ફોર્મમાં આવેદન કરવાની તારીખ 25 જૂન 2024 છે.
RMC Recruitment Name : પોસ્ટનું નામ અને પદોની સંખ્યા
રાજકોટ મહાનગરપાલિકાએ ભરતીની જાહેરાત કરી છે જેમાં જણાવ્યા મુજબ નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેર સિવિલ, મદદનીશ ઈજનેર મિકેનિકલ, અધિક મદદનીશ ઈજનેર સિવિલ વગેરે જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ તમામ જગ્યાઓ પર કુલ 16 જગ્યાઓ છે જેના માટે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.
વય મર્યાદા | Age limit for RMC Recruitment 2024
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની પોસ્ટ મર્યાદા અલગ અલગ પોસ્ટ મુજબ રાખવામાં આવી છે જે નીચે દર્શાવેલ છે.
- નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ- 21 થી 35 વર્ષ
- આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ- 18 થી 35 વર્ષે
- આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ- ૧૮ થી ૩૫ વર્ષ
- એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ- 18 થી 33 વર્ષ
RMC Recruitment 2024 – Educational Qualification:
- RMC નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)
- લાયકાત : બી.ઈ.સીવીલ તથા ૫(પાંચ) વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા ૭(સાત) વર્ષનો અનુભવ
- પગારધોરણ અને વયમર્યાદા : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
- વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ
GSRTC Recruitment 2024: Conductor, Driver Bharti, Apply Online
- RMC આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
- લાયકાત : બી.ઈ.સીવીલ
પગારધોરણ અને વયમર્યાદા: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮. રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે. - વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
- લાયકાત : બી.ઈ.સીવીલ
- RMC આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ)
- લાયકાત : બી.ઈ.મિકેનીકલ
- પગારધોરણ અને વયમર્યાદા: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮, રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે.
- વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
- RMC એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
- લાયકાત : ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર
- પગારધોરણ અને વયમર્યાદા: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૧૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૭, રૂ.૩૯૯૦૦-૧૨૬૬૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે.
- વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ
રાજકોટ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા | RMC Recruitment 2024
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે તમારે અધિકૃત વેબસાઇટ દ્વારા અરજી કરવાની રહેશે.
- હોમ પેજ પર તમને આ ભરતીની સૂચના મળશે, તેને ડાઉનલોડ કરો અને માહિતી જુઓ.
- ત્યાર બાદ Apply Online બટન પર ક્લિક કરો.
- જે અરજી ફોર્મ ખુલશે તેમાં વિનંતી કરેલ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.