Lined Circle

ગૌણ સેવા પસંદગી બોર્ડમાં ઓફીસ આસીસ્ટન્ટ ની બમ્પર ભરતી

GSSSB  Assistant

Lined Circle

ઓફીસ આસીસ્ટન્ટ માટે અભ્યાસ અને લાયકાતની માહિતી 

GSSSB  Assistant

  પોસ્ટ નામ  

ઓફીસ આસીસ્ટન્ટ

ખાલી જગ્યાઓ

કુલ ખાલી જગ્યાઓ : 210

મહત્વપૂર્ણ તારીખો

અરજીની શરૂઆતની તારીખ : 04/01/2024

અરજીની છેલ્લીની તારીખ : 31/01/2024

પગાર ધોરણ

ઓફીસ આસીસ્ટન્ટ

26,000/-

પ્રથમ પાંચ વર્ષ 

શૈક્ષણિક લાયકાત

1. શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. 2. કમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ 3. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ

વયમર્યાદા

ઉમેદવારની ઉંમર 31.01.2024 ના રોજ 20 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

વધુ માહિતી માટે 

Our Gujarat Dot in