Lined Circle

GSSSB  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

Lined Circle

ગૌણ સેવા પસંદગી બોર્ડ જગ્યાઓ અને ભરતી નામ 

  પોસ્ટ નામ  

સંશોધન મદદનીશ

આંકડા મદદનીશ

ખાલી જગ્યાઓ

કુલ ખાલી જગ્યાઓ : 188

સંશોધન મદદનીશ

આંકડા મદદનીશ

કુલ : 99

કુલ : 89

  પોસ્ટ નામ  

મહત્વપૂર્ણ તારીખો

અરજીની શરૂઆતની તારીખ : 02/01/2024

અરજીની છેલ્લીની તારીખ : 16/01/2024

પગાર ધોરણ

સંશોધન મદદનીશ

આંકડા મદદનીશ

₹ 49,600

₹ 40,800

શૈક્ષણિક લાયકાત

1. સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી 2. કમ્યુટર અંગેનું જ્ઞાન 3. હિન્દી અથવા ગુજરાતી  બંને ભાષાનું પુરતુ જ્ઞાન

વયમર્યાદા

16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

Our Gujarat Dot in