Lined Circle

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી

Lined Circle

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં જગ્યાઓ અને ભરતી નામ 

  પોસ્ટ નામ  

કોન્સ્ટેબલ

સબ ઇન્સ્પેક્ટર

ખાલી જગ્યાઓ

કુલ ખાલી જગ્યાઓ : 2250

કોન્સ્ટેબલ

સબ ઇન્સ્પેક્ટર

કુલ : 2000

કુલ : 250

  પોસ્ટ નામ  

મહત્વપૂર્ણ તારીખો

અરજીની શરૂઆતની તારીખ : જાન્યુઆરી 2024

અરજીની છેલ્લીની તારીખ :  ફેબ્રુઆરી 2024

સબ-ઇન્સ્પેક્ટર

કોન્સ્ટેબલ

20 થી 25 વર્ષ

18 થી 25 વર્ષ

વયમર્યાદા

શૈક્ષણિક લાયકાત

સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જોઈએ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે  10મું પાસ અથવા તેની સમકક્ષ ડિગ્રી જરૂરી

વયમર્યાદા

કમ્પ્યુટર આધારિત કસોટી (CBT)માંથી પસાર થવું પડશે. પરીક્ષા સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન સ્તરની અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે મેટ્રિક સ્તરની હશે

કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

Our Gujarat Dot in